હિંમતનગર: સાબર સ્ટેડિયમ ખાતે આજથી સાંસદ ખેલ મહાકુંભની શરૂઆત કરાઈ:લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેર નજીક આવેલા ભોલેશ્વર ગામ સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે આજથી સાંસદ ખેલ મહાકુંભ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં રાજ્યસભા સાંસદ અને લોકસભા સાંસદ સહિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હિંમતનગર નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા જોકે આ સમગ્ર બાબતે સવારે 10:30 કલાકે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા એ આપી પ્રતિક્રિયા