શહેરમાં નબીરા ફરી બેફામ બની અકસ્માત સર્જ્યો,વેસુ VIP રોડ પર બેફામ મહિન્દ્રા BE-6 અને BMW સાથે સ્વીફ્ટ કાર નો અકસ્માત,120 થી વધુ ની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો,BE- 6 અને BMW ની એરબેગ પણ ખુલી ગઈ,અકસ્માત એટલો ભયાનક હતો કે મનપા ના ત્રણ જેટલા લાઈટ પોલ પણ ઉખડી ગયા.