ગણદેવી: નવસારી યુથ કોંગ્રેસ ચૂંટણી પરિણામઃ પુરવ તળાવિયા જિલ્લા પ્રમુખ તરીકે વિજેતા, સમર્થકોએ કરી ઉજવણી
નવસારી વિધાનસભા યુથ કોંગ્રેસની યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ખેરગામના યુવા નેતા પુરવ તળાવિયાની ભવ્ય જીત થતાં તેમના સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. કાર્યકર્તાઓએક ઉજવણી કરી..