મોરબી: મોરબી મહારાણા પ્રતાપ સર્કલથી લઈ ત્રાજપર ચોકડી સુધી ચાલતું બ્રિજનું કામ માથાના દુખાવા સમાન
Morvi, Morbi | Nov 18, 2025 મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી લઈ ત્રાજપર ચોકડી સુધી લાંબા સમયથી જે બ્રિજના કામો ચાલી રહ્યા છે. તે લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. બ્રિજની સુવિધા લોકોને ભવિષ્યમાં મળવાની છે. પણ તેમાં તંત્રની આડોળાઈને કારણે અત્યારે લોકોને અનેક દુવિધાઓ વેઠવી પડી રહી છે.