લગ્ન નોંધણી કૌભાંડ મામલે ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ
Mahesana City, Mahesana | Dec 8, 2025
પંચમહાલ જિલ્લાની કણજીપાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી કરવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે, જેણે આ સમગ્ર કૌભાંડની ગંભીરતા વધારી દીધી છે. એક