વાવ: વાવ ખાતે આવેલ લોકનીકેતન હોસ્ટેલમાં કોંગ્રેસના પ્રમુખોનો સન્માન સમારોહ યોજાયો
વાવ થરાદ જિલ્લાના વાવ અને ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે જેમાં વાવ તાલુકામાં અંબારામભાઈ જોશી અને ધરણીધર તાલુકામાં ધીરજભાઈ પરમારની વરણી કરાય છે જે નવનિયુક્ત પ્રમુખનો આજે વાવ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપની બેવડી નીતિ અપનાવી રહી છે તેમજ મોંઘવારીને તેમજ વિવિધ મુદ્દાઓ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા..