માળીયા હાટીના: માળીયા હાટીનામાં ગોપાલ ઇટાલીયાની સભામાં જુતો ફેંકવાનો પ્રયાસ, શખ્સની તાત્કાલિક અટકાયત
ગોપાલ ઇટાલીયાની સભામાં જુતો ફેંકવાનો પ્રયાસ, શખ્સની તાત્કાલિક અટકાયત માળીયા હાટીના માં ગોપાલ ઇટાલીયા ની સભામાં ગોપાલ ઇટાલીયા પર જુતો ફેકવાનો પ્રયાસ કરનાર શખ્સની અટકાયત કરવામાં આવી છે માળીયાહાટીના ખાતે ગોપાલ ઇટાલીયા ની જાહેર સભા હોય જે સભાની અંદર ગોપાલ ઇટાલીયા પર જુતો ફેકવાનો પ્રયાસ કરનાર માળીયાહાટીના પોલીસી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને જોતો ફેકે તે પહેલા જ તેની અટકાયત કરવામાં આવી હતી ચાલુ સભા દરમિયાન ઊભો થઈ અને જોતો ફેંકવાનો