ડીસાના ધરપડા ગામે નિવૃત્ત થતા શિક્ષકોનું શાળાને ₹3 લાખનું અનુદાન...
Deesa City, Banas Kantha | Nov 29, 2025
ડીસા તાલુકાના ધરપડા ગામે આવેલી શાળામાં છેલ્લા 38 વર્ષ સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર ત્રણ શિક્ષકોએ પોતાની નિવૃત્તિ વેળાએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ત્રણેય નિષ્ઠાવાન શિક્ષકોએ માત્ર માન-સન્માન સાથે વિદાય જ ન લીધી, પરંતુ શાળાના સર્વાંગી વિકાસ માટે ₹3,00,000 (ત્રણ લાખ રૂપિયા)નું માતબર રોકડ અનુદાન આપીને વિદાય લીધી હતી....