આજરોજ લોલા ગામે કુળદેવી_ચંદ્રિકા_ભવાની_માં ના નવ નિર્મિત મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આરતી તેમજ દર્શન નો લાભ લીધો. આ પ્રસંગે પાદરા ના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ_પઢિયાર તેમજ વડુ જિલ્લા પંચાયત સીટ ના સદસ્ય અર્જુનસિંહ પઢીયાર તેમજ હાર્દિકભાઈ પટેલ ગિરવતસિંહ રાજ કાનજીભાઈ પઢીયાર વિજયસિંહ સિંધા લોલા ગ્રામ જનો સાથે લીધો