નાંદોદ: ભાજપ સરકાર ખેડૂતોને સહાય આપવામાં એનકેન પ્રકારે હેરાન કરી રહી છે.આપ નેતા સાગરભાઈ રબારીએ કાર્યાલય થી માહીતી.
Nandod, Narmada | Nov 17, 2025 સહાય જાહેર કરતા પહેલા કેટલાય નાટકો કર્યા અને હવે સરકારી પોર્ટલના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.સરકાર ખેડૂતોને સાચે વળતર આપવા માંગતી હોય તો એક એક વસ્તુની ગાઈડલાઇન VC ને આપો.