નસવાડી: ખાપરિયા ગામે એક વર્ષથી પતરાંના સેડમાં 50થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે,આપી પ્રતિક્રિયા #JANSAMASYA
Nasvadi, Chhota Udepur | Jul 29, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરિયા ગામે એક વર્ષ થી પતરાં ના સેડ માં 50 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.ખાપરિયા...