પુર્વ કચ્છ એલસીબીની ટીમને બાતમી મળેલી કે, સામખિયાળી નજીક મદ્રાસ ઓટો ઇલેક્ટ્રિક દુકાનની પાછળ વાડામાં ચોરી અથવા છળકપટથી મેળવેલ લોખંડના સળીયા ઊતરી રહ્યા છે. ત્યાં બાતમીના આધારે રેડ કરતા લોખંડના સળિયાના જથ્થા સાથે આરોપી પુનુંસે ક્રિશ્ચનને ઝડપી પાડવામાં આવ્યો હતો.