ગોધરા: જિલ્લામાં એસઆઈઆર કાર્યનો શિક્ષણ પર પ્રભાવ : સૈંકડો પ્રાથમિક શાળાઓ શિક્ષકવિહોણી, વિદ્યાર્થીઓ રહ્યા શિક્ષણથી વંચિત
પંચમહાલ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને કારણે શિક્ષણ વ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. જિલ્લાના 1380 પ્રાથમિક શાળાઓમાંથી 200થી વધુ શાળાઓના તમામ શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરતા શાળાઓ શિક્ષકવિહોણી બની ગઈ છે, જેના કારણે સૈંકડો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક શાળાઓ બંધ જેવી સ્થિતિમાં છે. શિક્ષક સંગઠનોએ વિરોધ નોંધાવી ઠેરવે છે કે એક સાથે સમગ્ર સ્ટાફને બીએલઓ ડ્યૂટીમાં મૂકવાથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે. તેઓએ વિકલ્