મોરબી: મોરબીમાં અમિત શાહને આવેદન આપવા જતા આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયત
Morvi, Morbi | Nov 21, 2025 દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે મોરબીની મુલાકાતે આવવાના છે. ત્યારે તેઓને મોરબીના પાયાના પ્રશ્નોને લઈને આવેદન આપવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.