જેસર: જેસરના શેવડીવદર ગામે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવ્યા
રાજેન્દ્રસિંહ વજુભા ગોહિલ#
જેસર તાલુકાના શેવડીવદર ગામે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવ્યા રાજેન્દ્રસિંહ વજુભા ગોહિલ The Guard Regiment – નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે TA ARMY ની ટ્રેનીંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી . દેશસેવાની ભાવનાથી ભરપૂર એવી આ મહત્વપૂર્ણ તાલીમ પૂર્ણ કરીને હવે તેઓ પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે, જે શેવડીવદર ગામમાટે ગૌરવની વાત છે.