ગણદેવી: ખખવાડા ગામ ખાતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલા કેસવાનમાં લઈ જવાતા દારૂ સાથે બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
Gandevi, Navsari | Jul 20, 2025
નવસારી એલ.સી.બી.એ ખાનગી બાતમીના આધારે ખખવાડા ખાતેથી પ્રોહીબિશનનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલા...