બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મની ઘટના મામલે સીટી DYSP એ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jan 12, 2026
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની હતી. જે ઘટનામાં મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી શખ્સને ઝડપી લીધો હતો. જે અંગે સીટી DYSP એ પ્રતિક્રિયા આપી હતી.