આણંદ શહેર: “તેરા તુજકો અર્પણ’” અભિયાન હેઠળ ૬૧ ખોવાયેલ ફોન કિં.રૂ.૧૨,૪૯,૮૭૭/- ના શોધી મૂળ માલીકને પરત આપતી વિદ્યાનગર પોલીસ
વિદ્યાનગર પોલીસે ખોવાયેલા ગુમ થયેલા 61 જેટલા મોબાઇલ ફોન કે જેને કિંમત 12,49,877 રૂપિયા થવા જાય છે તે શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ અરજદારોને પરત કરવામાં આવ્યા પોલીસે સીઈઆર પોર્ટલ તથા ટેકનિકલ સોર્સથી ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર તથા રાજસ્થાન રાજ્યમાંથી આ મોબાઈલ ફોન શોધી કાઢ્યા નું જાણવા મળ્યું છે