નેત્રંગ: કોલીયાપાડા ગામે માનવભક્ષી દીપડાએ 10 વર્ષના માસૂમ બાળક પર હિંસક હુમલો કરી તેની જીંદગી છીનવી લીધી છે.
ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.પરંતુ સ્થિતિ નાજુક બનતા તેને આગળ રાજપીપલા સરકારી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો.હતો પરંતુ ગળાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે બાળકનું કરુણ અવસાન થયું.