પારડી: પોલીસે ચાર રસ્તા બ્રિજ પાસેથી એક ટેમ્પામાં ચોરખાનું બનાવી લઈ જવાતો 7,70,400નો દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો
Pardi, Valsad | Jul 17, 2025
ગુરૂવારના 2:45 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાદમી ના આધારે પાર્ટી...