સરકારી મેડિકલ કોલેજ ડેન્ટલ વિભાગ દ્વારા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સવારે રેલી તેમજ સર ટી હોસ્પિટલ ખાતે વિવિધ એવરનેસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના સુપ્રિન્ટન અને ડેન્ટલ વિભાગના HOD સહિતના ઉપસ્થિત રહ્યા હતા.