માંગરોળ તાલુકાના પાલોદ ગામે કનક નિધિ એપાર્ટમેન્ટમાં પરપ્રાંતીય ઈસમ અશોકકુમાર કલુટરામ ગોડ ડિગ્રી વિના બોગસ દવાખાનું ચલાવી રહ્યો હતો જેને એસઓજીની ટીમે સાધન સામગ્રી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે કોસંબા પોલીસ મથકમાં આરોપીવૃત ગુનો નોંધાવવામાં આવ્યો છે