વાવ: માવસરી સીમતળમાં પસાર થતી આકોલી માયનોર ચાર માં છ મહિનાથી નાળા માં ભંગાણ હોવા છતાં રિપેર ન કરાયું..
માવસરીની સીમતળ માંથી પસાર થતી આકોલી માયનોર 4 કેનાલમાં વાઘજીભાઇ સોનીના ખેતરમાં અંદાજે ત્રણસો ફૂટ જમીનમાં નાળા નાખેલ છે જે નાળુ છેલા છ મહિનાથી ભંગાણ થયેલ છે અને અમુક મળતિયાઓ દ્રારા ગેરકાયદેસર નાળામાં હોલ પાડી કનેકશન કરી પાણી દૂર સુધી લઈ ગયા છે જેથી આગળના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી ત્રીસ ખેડૂતોની જમીન અત્યારે પણ કેનાલનું પાણી ન પહોંચતા પિયત વિના પડી છે.