ગોધરા: બિરસા મુંડા સર્કલ નજીક રાત્રીના સમયે એક દીપડાના આટાફેરા જોવા મળ્યા, સ્થાનિકોમાં નો ભય નો માહોલ
ઘોઘંબા તાલુકાના બિરસા મુંડા સર્કલ નજીક રાત્રીના સમયે એક દીપડાના આટાફેરા જોવા મળ્યા, દીપડો માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, અને તેની આ સમગ્ર ગતિવિધિ નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી, સીસીટીવી ફૂટેજમાં દીપડો શાંતિથી માર્ગ પર ચાલીને જતો જોવા મળે છે, રહેણાંક વિસ્તાર નજીક દીપડાના રાત્રીના સમયે અવારનવાર થતા આટાફેરાને કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે, સ્થાનિક લોકોએ વન વિભાગને આ અંગે જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા અન