બાયડ: ગુમ થનાર મહિલા અને 10 વર્ષની બાળકીને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી બાયડ પોલીસ,DYSP આપી જાણકારી
Bayad, Aravallis | Jul 12, 2025
બાયડ પોલીસ સ્ટેશન ખાતે 4/7/2025 ના રોજ જાણવા જોગ ફરિયાદના આધારે ગુમ થયેલા કોકિલાબેન રાવળ ઉમર 40 વર્ષ રહે લીહોડા જેમણે...