સાયલા હાઇવે સુધી જવા માટે 10 કિમી અંતર કાપવું પડે છે. બાવળોનું કટિંગ જ ન કરવામાં આવતા હાલમાં અડધા રોડ સુધી બાવળો જોવા મળે છે.આથી વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. મુળી જવા માટે અને સુરેન્દ્રનગર જવા માટે સાયલા બસ થી નીકળતો હાઇવે મૂડી સુધી છે ત્યારે બંને સાઈડમાં બાવળો ઊંઘી જતા હતા વાહચર લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે ત્યારે આ બાવળો કટીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી જાય