ભાણવડ: તાલુકાનો ફોટડી ગામ નજીકનો કોઝવે બ્રિજ તૂટ્યો, સ્થાનિક દ્વારા વિડિયો વાયરલ કરી ભારે વાહનોને આ રોડપર ન ચાલવા અપીલ કરાઈ
Bhanvad, Devbhoomi Dwarka | Jul 29, 2025
ભાણવડ તાલુકાનો ફોટડી ગામ નજીકનો કોઝવે બ્રિજ તૂટ્યો મોરઝરથી ફોટડી જતા રોડપર આવેલ રાજાશાહી વખતના બ્રિજનો એક ભાગ તૂટ્યો...