ચોટીલા સંગ્રહાલય માં 4 માસમાં 2500 વિદ્યાર્થી, 3500 પ્રવાસીએ સંગ્રહાલયની મુલાકાત લીધી છે સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં સુધીમાં 3,500 થી મુલાકાતિઓ, વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ સંગ્રહાલયની મુલાકાત લીધી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતિઓને દરેક ઝોનમાં રાખવામાં આવેલી કલાકૃતિઓને અમારા સ્ટાફના સભ્યો દ્વારા વિસ્તૃત માહિતી અપાય છે. ઝવેરચંદ મેઘાણીના જીવન ચરિત્રને બતાવવામાં આવે છે