મુળી: મૂળી, ચોટીલા અને થાનગઢના BLO ને SIR ની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા
રાજ્ય સહિત દેશભરમાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં મૂળી થાનગઢ અને ચોટીલા ખાતે ચાલતા મતદાર સુધારણા કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ 7 BLOને પ્રાંત અધિકારી દ્વારા સામાનિક કરી સન્માન પત્ર પાઠવ્યા હતા