ટ્રાયબલ વિસ્તાર ની શાળાઓમાં વિદ્યાર્થીઓને ગેરહાજર રાખવા મામલે ધારાસભ્ય નું નિવેદન સામે આવ્યું
Palanpur City, Banas Kantha | Nov 17, 2025
અમીરગઢ તાલુકામાં જાતિના પ્રમાણપત્રને લઈને ટ્રાઇબલ વિસ્તારમાં વિદ્યાર્થીઓ આજે ગેરહાજર રહ્યા હતા અને શાળાઓમાં માત્ર શિક્ષકો જ હાજર રહ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે આજે સોમવારે 4:30 કલાકે ધારાસભ્ય કાંતિ ખરાડી ની પ્રતિક્રિયા સામે આવી છે