બાયોટેકનોલોજી ઉપયોગથી વન્યજીવો સંરક્ષણ વ્યવસ્થાપન સંદર્ભે તજજ્ઞો દ્વારા મનોમંથન,Cf ડો.રામ રતન નાલાએ નિવેદન આપ્યું છે.માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુ અને લોકોમાં નવીન રોગો ઉદભવે છે.તેવું નિષ્ણાતોએ જણાવ્યું છે.ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા આયોજિત સેમિનારમાં પ્રથમ દિવસે વૈજ્ઞાનિકોએ બાયોટેકનોલોજીના નવા આયામો ઉપર ચર્ચા : વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતા.