ભાવનગર રેલવે વિભાગ દ્વારા કરાયો મહત્વનો નિર્ણય, અમદાવાદ જતા યાત્રીઓ માટે સુવિધામાં કરાયો વધારો, ભાવનગર સાબરમતી ગાંધીગ્રામ સુધી ચાલતી ટ્રેનમાં વધારાના કોચ લગાવવા નિર્ણય કરાયો, સાબરમતી ગાંધીગ્રામ ટ્રેનમાં યાત્રીઓની ભીડ અને માંગને ધ્યાને રાખી વધારાના 4 જનરલ કોચ લગાવવામાં આવશે, ભાવનગર સાબરમતી ભાવનગર ટ્રેનમાં વધારાના 4 જનરલ કોચ વધારવામાં આવતા યાત્રીઓમાં ખુશીનો માહોલ...