નવસારી: નવસારી
નવસારીમાં ટ્રેનથી કપાઈ જવાના એક દિવસમાં બે બનાવો સામે આવ્યા
નવસારીમાં ટ્રેનથી કપાઈ જવાના એક દિવસમાં બે બનાવો સામે આવ્યા વલસાડ થી દાહોદ જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે હાસાપોર નજીક એક પુરુષ અડફેટે આવતા ઘટના સ્થળ પર મોત વેડછા સ્ટેશન પાસેથી ડાઉન લાઇન ઉપર ફાસ્ટ ની અડફેટે મહિલા આવતા ઘટના સ્થળે મોત બંને મૃતદેહ ને રેલવે પોલીસે કબજે કરી સ્થાનિક પોલીસને સોંપી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.