સુત્રાપાડા: સૂત્રાપાડાખાતે ghcl કંપની પાછળના દરીયાકિનારે ચરસનુ પેકેટ મળી આવ્યુ પોલીસ ઘટનાસ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી .
Sutrapada, Gir Somnath | Jul 15, 2025
ગીર સોમનાથના સૂત્રાપાડા ghcl કંપની પાછળ દરીયા કિનારેથી આજરોજ 12 કલાક આસપાસ ચરસ નુ પેકેટ મળી આવ્યુ. જેનુ 1150 ગ્રામ વજન...