જામનગર શહેર: જામનગર જિલ્લાના માછીમારોને બોટની રી એન્ટ્રી કરવા સૂચના આપવામાં આવી
જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે અનુસંધાને અનેક માછીમારો દરિયો ખેડવા ગયા છે આ માછીમારોને પોતાની બુટ લઈ અને પરત કરવાની સૂચના આપવામાં આવી છે તેમજ બોટની કરવાની સૂચના આપવામાં આવી છે