વડનગર: મહેસાણા પેરોલ સ્કોડે છાબલીયાથી ફરાર આરોપી ઝડપ્યો, વડનગર પોલીસે ડભાડના ફરાર આરોપીને પકડ્યો
Vadnagar, Mahesana | Jun 3, 2025
વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડીના કેસમાં મહેસાણા પેરોલ સ્કોડ દ્વારા બાતમીના આધારે છાબલીયાના ઈસમને ઝડપી પાડ્યો...