ઘાટલોડિયા: જિલ્લા સેવા સદન ખાતે DDO ની આગેવાનીમાં બેઠક યોજાઈ
આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ જિલ્લા સેવા સદન ખાતે Ddo ની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ.જેમાં આગામી અભિયાન લોન્ચિંગ અને ચર્ચા કરવામાં આવી.