મોરવા હડફ પોલીસની ટીમને બાતમી મળી હતી કે નાટાપુર ગામે રહેતો ગીરવત બારિયા તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારી પ્લાસ્ટિકના કવાટરીયા નંગ 4 ને જેની કિંમત 512 રૂ.નો મુદામાલ ઝડપી પાડી ગીરવત બારિયા સામે પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેની માહિતી તા.6 ફેબ્રુઆરી શૂર્કવારના રોજ રાત્રે 8.30 કલાકે ઓનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી