Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ

મનપા કચેરી ખાતે રજા દિવસે પણ વેરા બારી ખુલ્લી રાખવામાં આવી, રૂહોઈયાં 3.56 કરોડની આવક નોંધાઈ

Bhavnagar City, Bhavnagar | Mar 31, 2026
ભાવનગર મહાનગર પાલિકા કચેરી ખાતે કરાવેરો ભરવા માટે છેલ્લો દિવસ છે. ત્યારે મનપા કચેરી ખાતે રજાના દિવસે પણ બારી ખુલ્લી રાખવામાં આવી છે. જેમાં રજાના દિવસે રૂપિયા 3.56 કરોડની આવક જમાં થઇ છે. જ્યારે મનપા કચેરી ખાતે રજાના દિવસે કરાવેરો સ્વીકારવા માટે બારીઓ ખુલ્લી રાખવામાં આવી છે. જેને લઇ લોકોની મોટી લાઈનો લાગી છે.

MORE NEWS

No related stories for this location.