માળીયા: માળીયાના બહુચર્ચિત બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સરવડ ગામના તત્કાલિન તલાટીના બે દિવસના રિમાન્ડ મંજૂર
Maliya, Morbi | Jul 30, 2025
માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના બનાવમાં...