સુપાસી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે અબાભાઇ ઇસાકાણીની બિનહરીફ વરણી, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Veraval City, Gir Somnath | Jul 14, 2025
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગ્રામ પંચાયત ની ચુટણીમા સરપંચ દિગ્વિજય જોટવાની આગેવાની 9 જેટલા સભ્યો ચુટાયા...