લખતર બજરંગપુરા ખાતે આજરોજ તા.4 જાન્યુવારી એ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ નું વર્ણી થયુ હોય જેને લઇ બજરંગપુરા ખાતે સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવ ન્યુ પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ વિક્રમસિંહ રાણા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહ ઝાલા દ્વારા સમાજની અંદર શિક્ષણ ઉપર ધ્યાન આપવા જોર આપ્યું હતુ