આજે તારીખ 13/01/2026 મંગળવારના રોજ બપોરે 3 કલાકે DYSP ડી આર પટેલ દ્વારા માહિતી આપવામાં આવી.દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરાયો હુકમ.ગતરોજ 3 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ નોંધાયો હતો ગુન્હો.હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચાકલીયા પોલીસ મથકે નોંધાયો હતો પ્રોહોબિશનનો ગુન્હો.પોલીસ દ્વારા 3 ફરાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ શરૂ કરી પ્રાથમિક તપાસ.સસ્પેન્ડ કરાયેલ 3 પોલીસ કર્મચારીઓની શોધખોળ પણ પોલીસ દ્વારા શરૂ કરાઈ.