કતારગામ કંથારીયા હનુમાન મંદિર દ્વારા એક લાખ રુદ્રાક્ષમાંથી મહા શિવલિંગ તૈયાર કરાયું, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજન
Majura, Surat | Jul 23, 2025
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંથારિયા હનુમાન મંદિર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ₹1,00,000 રુદ્રાક્ષમાંથી મહા...