હિંમતનગર: જુના બળવંતપુરા પાસે બની જૂથ અથડામણની ઘટના:ઇજાગ્રસ્તના કાકાએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર નજીક આવેલ જુના બળવંતપુરા નજીક એક પરિવાર પર સામાજિક કારણો સર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જૂથ અથડામણ થવા પામી હતી જોકે આ સમગ્ર ઘટના અંગે ઇજાગ્રસ્ત થયેલના પારિવારિક સબંધ ધરાવતા કાકા ગોવિંગભાઈ ઓડે બપોરના 12 કલાકે આપી પ્રતિક્રિયા.