સુબીર: ડાંગ જિલ્લામાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે સુબીર ખાતે વૃક્ષારોપણ કરાયું
Subir, The Dangs | Aug 1, 2025
વનમંત્રી મુકેસ પટેલની ઉપસ્થિતી માં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી લાભાર્થી ખવડુતોને ચેક...