ધારી તાલુકાના ચલાલા ખાતે નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા એ રાજીનામું આપેલ જેમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યોની જીત થયેલ પરંતુ નગરપાલિકાના પ્રમુખ સામે સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી ત્યારે રાજીનામું આપતા શહેરમાં ભારે સારસા જોવા મળી રહી છે..