મહુવા: મચ્છી માર્કેટ વિસ્તારમાંથી બાઈક ચોરાયું હોવાની ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના મધ્ય માર્કેટ નજીકના વિસ્તારમાંથી કોઈ અજાણો વિષમ બાઈકની ચોરી કરીને લઈ ગયેલ હોવાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરોધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે