અમદાવાદ SPનો સપાટો: સાણંદ, બોપલ સહિત 19 PIની બદલી અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ, અનેક ફરિયાદોના અંતે SPએ બોપલ, અસલાલી, સાણંદ, ચાંગોદર સ્ટેશનના 19 PI અને 41 PSIનો આંતરિક બદલીનો ઓર્ડર કાઢ્યો; નળ સરોવરના પોલીસ ઈન્સપેક્ટરનું મહિલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર....