ભેસાણ: મોટા-કોટડા ભેસાણ રોડ ઉપર ક્વોરી કપચીનો ભીનો ભૂકો નાખીને ખાડા ભરતા હતા સ્થળની મુલાકાત લેતા ધારાસભ્ય
Bhesan, Junagadh | Jul 15, 2025
આજરોજ મોટા-કોટડા ભેસાણ રોડ ઉપર ક્વોરી સ્પોઇલ (કપચીનો ભીનો ભૂકો) નાખીને ખાડા ભરતા હતા પરંતુ કપચીનો ભૂકો તો વાહન ચાલે એટલે...